કચ્છ : માલધારીઓએ હિજરત કરતાં ગામોમાં કેવો માહોલ છે?
કચ્છ : માલધારીઓએ હિજરત કરતાં ગામોમાં કેવો માહોલ છે?
પ્રકાશિત
કચ્છમાં વરસાદ ખેંચાતાં માલ-ઢોર માટે ઘાસ-ચારાની શોધમાં માલધારીઓ હિજરત કરીને બન્ની તરફ જતા રહેતાં લખપત તાલુકાનાં ગામો અને વાંઢોમાં સન્નાટો પ્રસરી ગયો છે.
હિજરતના કારણે લખપત તાલુકાનાં આવાં ગામોમાં કેટલાક પરિવારો પણ વેરવિખરે થઈ ગયા છે.
હાલ આ ગામોમાં કેવો માહોલ છે અને ઘરે રહેલા માલધારીઓના પરિવારોની શું સ્થિતિ છે તે જુઓ બીબીસી ગુજરાતીના આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં.
અહેવાલ: ગોપાલ કટેશિયા
શૂટ: બિપિન ટંકારિયા
ઍડિટ: અલ્તાફ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



