સુરત: ખાડાના કારણે અકસ્માતમાં યુવકનું મૃત્યુ
સુરત: ખાડાના કારણે અકસ્માતમાં યુવકનું મૃત્યુ
પ્રકાશિત
સુરતના ઘોડાદરા વિસ્તારમાં ખાડાના કારણે સર્જાયેલા બાઇક અકસ્માતમાં એક યુવકે જીવ ગુમાવ્યો હતો.
આ ઘટનાને લઈને મૃતકના પરિવાર અને તેમના મિત્રએ શું કહ્યું?
જુઓ આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



