જે હજારો લોકો તરીને સ્પેન પહોંચ્યા તેમની સાથે શું થયું?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
જે હજારો લોકો તરીને સ્પેન પહોંચ્યા તેમની સાથે શું થયું?
પ્રકાશિત

એક સાથે લગભગ 60 હજાર ઇમિગ્રન્ટ્સ સ્પેનના સ્યૂટા વિસ્તારમાં પ્રવેશી ગયા. કોઈક દરિયો પાર કરીને આવ્યું, તો કોઈ સરહદની વાડમાંથી પ્રવેશ્યું.

અને હવે તેમને સ્યૂટામાંથી બહાર કાઢવા સ્પેનની સેના અને પોલીસે અભિયાન હાથ ધર્યું છે.

આ ઇમિગ્રન્ટ્સને મોરક્કોની અલ-તરહાલ સરહદે લઈ જવાયા હતા. સ્પેન દ્વારા સરહદ ઉપર તરતા બેરિયર પણ લગાડવામાં આવ્યા છે.

આ હજારો લોકો સાથે શું થયું?

જુઓ વીડિયોમાં...

સ્પેનમાં ઘૂસી આવેલા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન