ગુજરાતમાં વરસાદનું જોર ફરી ક્યારે વધશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં વરસાદનું જોર ફરી ક્યારે વધશે?
ગુજરાતમાં વરસાદનું જોર ફરી ક્યારે વધશે?
પ્રકાશિત

ગુજરાતમાં 8થી 10 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.

વલસાડ, નવસારી, સુરત, બનાસકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં 15 ઓગસ્ટ સુધી વરસાદનો કોઈ નવો રાઉન્ડ આવે તેવી શક્યતા નથી ઑગસ્ટના મધ્ય સુધીમાં નવી કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય થવાના સંકેત નથી.

Gujarat Monsoon, Rain updates, બીબીસી ગુજરાતી, ગુજરાત ચોમાસું, વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images