ગુજરાતમાં હવે આ વસ્તુઓ પર પ્રતિબંધ, થશે સજા

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં હવે આ વસ્તુઓ પર પ્રતિબંધ, થશે સજા
ગુજરાતમાં હવે આ વસ્તુઓ પર પ્રતિબંધ, થશે સજા
પ્રકાશિત

ગુજરાતમાં આવતીકાલથી એનાલૉગ પનીર, એનાલૉગ ચીઝ અને બટરના ઉત્પાદન, વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ફૂડ અને ડ્રગ્સ વિભાગની ટીમો સતત તપાસ અને પરીક્ષણ કરી રહી છે. તપાસ દરમિયાન ઘી અને એનાલૉગ પનીર બનાવવા માટે પામ ઑઇલનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે, જે અશુદ્ધ અને અસુરક્ષિત છે.

આ નિર્ણય બાદ કોઈપણ રેસ્ટોરાં, ડેરી અથવા મોલમાં એનાલૉગ પનીર, ચીઝ કે બટરનું વેચાણ, ઉત્પાદન કે પરિવહન થઈ શકશે નહીં.