ગુજરાતમાં હવે કયા જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે, નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે?
ગુજરાતમાં હવે કયા જિલ્લાઓમાં વરસાદનું જોર વધશે, નવો રાઉન્ડ ક્યારે શરૂ થશે?
પ્રકાશિત
ગુજરાતમાં 8થી 10 ઑગસ્ટ દરમિયાન ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.
વલસાડ, નવસારી, સુરત, બનાસકાંઠા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં ઘણાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં 15 ઑગસ્ટ સુધી વરસાદનો કોઈ નવો રાઉન્ડ આવે તેવી શક્યતા નથી ઑગસ્ટના મધ્ય સુધીમાં નવી કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય થવાના સંકેત નથી.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



