મોતી મેઘવાળ કેવી રીતે સોશિયલ મીડિયા પર 'ઍલિયન સ્ટાર' બની ગયા?
મોતી મેઘવાળ કેવી રીતે સોશિયલ મીડિયા પર 'ઍલિયન સ્ટાર' બની ગયા?
પ્રકાશિત
મોતી મેઘવાળ. આ નામ કહીએ તો કદાચ કશું યાદ ન આવે, પરંતુ 'ઍલિયન સ્ટાર'ની વાત આવે, તો પોતાના હાવભાવ અને રીલ્સ દ્વારા હસાવનારનો ચહેરો યાદ આવી જાય.
મોતી મેઘવાલ રાજસ્થાનના ચારિયામાં રહે છે. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે પહેલાં કેવી રીતે તેમને તેમના ચહેરા માટે ઉતારી પાડવામાં આવતા હતા અને હવે લોકો તેમની સાથે સેલ્ફી લેવા માટે તલપાપડ રહે છે.
શું છે મોતી મેઘવાળની કહાણી, જુઓ આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Mohar Singh Meena
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



