અમદાવાદ : ગટરમાં પડેલી બાળકી કલાકો પછી પણ ન મળતાં માતા શું બોલ્યાં?
અમદાવાદ : ગટરમાં પડેલી બાળકી કલાકો પછી પણ ન મળતાં માતા શું બોલ્યાં?
પ્રકાશિત
અમદાવાદમાં રહેતાં આ મહિલાનો આરોપ છે કે, તેમની નવ વર્ષની બાળકી ગટરમાં પડી ગઈ હતી.
આ ઘટનાના બીજા દિવસે પણ સવારે ફાયરબ્રિગેડ અને પોલીસની ટીમોએ બાળકીની ભાળ મેળવવાની કવાયત યથાવત રાખી હતી.
માતાનો દાવો છે કે, નારોલ- વિશાલા નેશનલ હાઇવે પર પીપળજ રોડ પાસે ખુલ્લી ડ્રેનેજ લાઈનનું ઢાંકણું ખુલ્લુ હોવાથી તેમની બાળકી પડી ગઈ હતી.
વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



