જૂનાગઢની એ ગરબી જેની શરૂઆત દરગાહમાં ચાદર ચઢાવીને થાય છે

વીડિયો કૅપ્શન, જૂનાગઢની એ ગરબી જેની શરૂઆત દરગાહમાં ચાદર ચઢાવીને થાય છે
જૂનાગઢની એ ગરબી જેની શરૂઆત દરગાહમાં ચાદર ચઢાવીને થાય છે
પ્રકાશિત

જૂનાગઢના સુખનાથ ચોકમાં આવેલી જય ચામુંડા ગરબી મંડળમાં હિન્દુ-મુસ્લિમ એકતાની પરંપરા જોવા મળે છે.

નવરાત્રિની શરૂઆત પહેલાં દરગાહમાં ચાદર અને નારિયેળ ચઢાવવામાં આવે છે.

અહીં બંને સમુદાયની બાળાઓ સાથે મળીને ગરબે ઘૂમે છે અને વર્ષોથી ચાલી આવતી આ પરંપરા સામાજિક એકતાનો સંદેશ આપે છે.

જૂનાગઢ, નવરાત્રિ, બીબીસી ગુજરાતી