Jamnagar નો એ રાસ જેમાં ખેલૈયાઓ આગની વચ્ચે રમઝટ બોલાવે છે

વીડિયો કૅપ્શન, Jamnagar નો એ રાસ જેમાં ખેલૈયાઓ આગની વચ્ચે રમઝટ બોલાવે છે
Jamnagar નો એ રાસ જેમાં ખેલૈયાઓ આગની વચ્ચે રમઝટ બોલાવે છે
પ્રકાશિત

ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન વિવિધ પરંપરાગત રાસનું વિશેષ મહત્ત્વ છે.

કડિયાવાડ ગરબી ચોકમાં છેલ્લાં 51 વર્ષથી અનોખા સ્વસ્તિક રાસનું આયોજન કરવામાં આવે છે.

આ રાસની ખાસિયત એ છે કે ઉપરથી જોતાં સળગતી આગ સ્વસ્તિકના આકારમાં જોવા મળે છે.

આ વિશિષ્ટ રાસ માટે ખેલૈયાઓ મહિનાઓ સુધી તાલીમ લે છે.

જામનગર,નવરાત્રિ, બીબીસી ગુજરાતી, jamnagar, navratri