'એનું લક્ષ્ય હતું કે મેડલ જીતી બતાવીશ', એશિયન ગેમ્સની સિદ્ધિ બાદ ઇલાવેનિલનાં માતાએ શું કહ્યું?
'એનું લક્ષ્ય હતું કે મેડલ જીતી બતાવીશ', એશિયન ગેમ્સની સિદ્ધિ બાદ ઇલાવેનિલનાં માતાએ શું કહ્યું?
પ્રકાશિત
જાપાનમાં રમાતી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓની શૂટિંગ ટીમે જ્વલંત દેખાવ કર્યો છે. તેમાં અનુભવી રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારિવને રવિવારે મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ સ્પર્ધામાં દેશને બે સિલ્વર મેડલ અપાવ્યા છે.
ઇલાવેનિલ વાલારિવનનો પરિવાર મૂળ તામિલનાડુનો છે, પરંતુ છેલ્લા ત્રણ દાયકાથી અમદાવાદ સ્થાયી થયા છે.
ઇલાવેનિલ વાલારિવને ગુજરાતમાં જ અભ્યાસ કર્યો છે અને ગુજરાતથી જ તેમણે શૂટિંગમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.
એશિયન ગેમ્સમાં બે સિલ્વર મેડલ જીત્યા બાદ અમદાવાદના ખોખરામાં રહેતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે.
તેમનાં માતા ડૉ. કે. સરોજે શું કહ્યું? જુઓ વીડિયો.
વીડિયો : શ્યામ બક્ષી
શૂટ ઍડિટ : કુશાંત જાદવ
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



