'ભારત મધર ઑફ ડેમોક્રેસી છે', વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, 'ભારત મધર ઑફ ડેમોક્રેસી છે', વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
'ભારત મધર ઑફ ડેમોક્રેસી છે', વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?
પ્રકાશિત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને લોકશાહીની જનની ગણાવતાં દેશમાં ભાષાઓની વિવિધતા, અખબારો અને ટીવી ચૅનલ્સની સંખ્યા તેમજ YouTube અને Instagramના કરોડો યૂઝર્સનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું કે ભારતમાં વિવિધ મુદ્દાઓ પર ખુલ્લેઆમ ચર્ચા થાય છે. તેમના મતે, આ વિવિધતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા ભારતની લોકશાહીની વિશેષતા છે.

નરેન્દ્ર મોદી, વડા પ્રધાન, બીબીસી ગુજરાતી