સુરત : બીજા દિવસના નોરતે ખેલૈયાઓએ રમઝટ બોલાવી

વીડિયો કૅપ્શન, સુરત : બીજા દિવસનાં નોરતે ખેલૈયાઓએ રમઝટ બોલાવી
સુરત : બીજા દિવસના નોરતે ખેલૈયાઓએ રમઝટ બોલાવી
પ્રકાશિત

સુરતમાં નવરાત્રિના બીજા નોરતે ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રંગબેરંગી અને આકર્ષક પરંપરાગત વસ્ત્રો પહેરીને યુવાનો ગરબાના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા.

ગરબા મેદાનોમાં સંગીતના સૂર અને ઢોલના તાલે ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

નવરાત્રિના રંગે રંગાયેલા સુરતમાં યુવાનો સહિત ગરબાપ્રેમીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ઉત્સવની મજા માણી હતી.

gujarat, surat, garba, navrati, બીબીસી ગુજરાતી