અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર, આજે પણ લોકો ફસાયાં

વીડિયો કૅપ્શન, અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર
અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકાર, આજે પણ લોકો ફસાયાં
પ્રકાશિત

અમદાવાદમાં ભારે વરસાદથી આજે પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આજે અતિશય પાણી ભરાઈ ગયું હતું.

અનેક વાહનચાલકોના વાહનો બંધ પડી ગયાં હતાં.

જુઓ આજે અમદાવાદમાં કેવી સ્થિતિ થઈ?

વધુ જુઓ વીડિયોમાં...

અહેવાલ: રૉક્સી ગાગડેકર છારા અને પવન જયસ્વાલ

અમદાવાદમાં વરસાદ હવામાન, વેધર બીબીસી ચોમાસું ગુજરાત પાણી પૂર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન