સુરતમાં હજારો કામદારો વિરોધ કરવા રસ્તે કેમ ઊતર્યા?
સુરતમાં હજારો કામદારો વિરોધ કરવા રસ્તે કેમ ઊતર્યા?
પ્રકાશિત
સુરતમાં પગાર અને રજાની માગણીને લઈને એમ્બ્રોઇડરી યુનિટના કામદારો ધરણાં કરવાના હતા.
જોકે, આંદોલન શરૂ થાય તે પહેલાં જ પોલીસે કામદાર આગેવાનો સહિત અનેક કામદારોની અટકાયત કરી હતી.
રેલી કે ધરણાં માટે મંજૂરી લેવામાં આવી ન હોવાથી કાર્યવાહી કરાઈ હોવાનું ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું.




