એઆઈની ટ્રેનિંગ માટે શાળામાં ખાસ એઆઈ ટીચરની નિમણૂક, શું ભવિષ્યનું શિક્ષણ આવું હશે
એઆઈની ટ્રેનિંગ માટે શાળામાં ખાસ એઆઈ ટીચરની નિમણૂક, શું ભવિષ્યનું શિક્ષણ આવું હશે
પ્રકાશિત
યુકેની આ શાળામાં વિદ્યાર્થીઓને એઆઈથી થતા નુકસાનનું શિક્ષણ આપવા માટે હવે એઆઈ ટ્રેનર રાખવામાં આવ્યા છે.
પૂર્વ રેનફ્રુશાયરની એક માધ્યમિક શાળાએ વિદ્યાર્થીઓને એઆઈ શીખવવા માટે એક મુખ્ય શિક્ષકની નિમણૂક કરી છે.
આ પ્રકારની તાલીમ માટે નિમણૂક કરનારી આ સ્કૂલ યુકેની પ્રથમ હોવાનું માનવામાં આવે છે.
ભવિષ્યમાં શિક્ષણનું સ્વરૂપ કેવી રીતે બદલાઈ શકે છે જુઓ આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



