અલ નીનોની અસરથી આ વખતે શિયાળામાં ઠંડી ઓછી પડશે?

વીડિયો કૅપ્શન, અલ નીનોની અસરથી આ વખતે શિયાળામાં ઠંડી ઓછી પડશે?
અલ નીનોની અસરથી આ વખતે શિયાળામાં ઠંડી ઓછી પડશે?
પ્રકાશિત

પ્રશાંત મહાસાગરમાં પ્રવર્તી રહેલી અલ નીનોની સ્થિતિ શિયાળો પૂરો થાય ત્યાં સુધી યથાવત્ રહેવાની આગાહી છે.

હવામાનની વિવિધ સંસ્થાઓનાં પૂર્વાનુમાન અનુસાર, આ સ્થિતિ નવેમ્બર અને ડિસેમ્બરમાં વધુ મજબૂત બની શકે છે, જ્યારે આવતા વર્ષે ધીમે ધીમે નબળી પડવાની શક્યતા છે.

અલ નીનોની અસરથી દુનિયાભરમાં તાપમાન સરેરાશ કરતાં વધુ રહી શકે છે. ભારતમાં પણ શિયાળા દરમિયાન તેની અસર જોવા મળી શકે છે, જોકે જુદા જુદા વિસ્તારોમાં તેની અસર અલગ હોઈ શકે છે.

અહેવાલ: દીપક ચુડાસમા

પ્રશાંત મહાસાગરમાં પ્રવર્તી રહેલી અલ નીનોની સ્થિતિ શિયાળો પૂરો થાય ત્યાં સુધી યથાવત્ રહેવાની આગાહી છે.
ઇમેજ કૅપ્શન, પ્રશાંત મહાસાગરમાં પ્રવર્તી રહેલી અલ નીનોની સ્થિતિ શિયાળો પૂરો થાય ત્યાં સુધી યથાવત્ રહેવાની આગાહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન