ગુજરાતમાં 19-21 ઑક્ટોબર દરમિયાન હવામાન પલટાવાની શક્યતા, ક્યાં પડી શકે વરસાદ?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં 19-21 ઑક્ટોબર દરમિયાન હવામાન પલટાવાની શક્યતા, ક્યાં પડી શકે વરસાદ?
ગુજરાતમાં 19-21 ઑક્ટોબર દરમિયાન હવામાન પલટાવાની શક્યતા, ક્યાં પડી શકે વરસાદ?
પ્રકાશિત

ગુજરાતમાં આગામી છથી સાત દિવસ સુધી વરસાદની શક્યતા ઓછી છે અને ગરમી યથાવત્ રહેવાની સંભાવના છે.

જોકે, 19થી 21 ઑક્ટોબરની આસપાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ અને ECMWFના મૉડલમાં હવામાન પલટાવાના સંકેત છે, પરંતુ આગાહી લાંબા ગાળાની હોવાથી તેમાં ફેરફાર થઈ શકે છે. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી.

Gujarat, monsoon, rain in gujarat, weather, બીબીસી ગુજરાતી, હવામાન, ગુજરાત વરસાદ