સાંભળી-બોલી ન શકતા કૌશિકભાઈ કેવી રીતે લોકોનાં દિલ જીતી વેપાર કરે છે?
સાંભળી-બોલી ન શકતા કૌશિકભાઈ કેવી રીતે લોકોનાં દિલ જીતી વેપાર કરે છે?
પ્રકાશિત
સાંભળી કે બોલી શકતા ન હોવા છતાં સુરતના કૌશિક મોરડિયા મહેનત અને આત્મવિશ્વાસથી ફૂટપાથ પર વ્યવસાય ચલાવી રહ્યા છે.
પત્ની ભાવનાબહેનના પ્રોત્સાહનથી તેમણે નવરાત્રિની વિવિધ વસ્તુઓનું વેચાણ શરૂ કર્યું છે.
ગ્રાહકો સાથે મોબાઇલમાં લખીને સંવાદ સાધતા કૌશિકભાઈને આશા છે કે નવરાત્રિ દરમિયાન વેચાણ વધશે અને તેઓ પગભર બનવાના પ્રયાસમાં આગળ વધી શકશે.




