ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો વિશે અમિત શાહે શું પ્રતિક્રિયા આપી?

વીડિયો કૅપ્શન, ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો વિશે અમિત શાહે શું પ્રતિક્રિયા આપી?
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો વિશે અમિત શાહે શું પ્રતિક્રિયા આપી?
પ્રકાશિત

મંગળવારે ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન ઉપરાંત બે નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં હતાં.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ ચૂંટણીપરિણામો અંગે પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે જીએમસીએ અમિત શાહના મતક્ષેત્ર હેઠળ આવે છે.

બીબીસી ગુજરાતી મંગળવારે ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશન ઉપરાંત બે નગરપાલિકાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં હતાં.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ ચૂંટણીપરિણામો અંગે પ્રતિક્રિયા આપી હતી. ઉલ્લેખનીય છે કે જીએમસીએ અમિત શાહના મતક્ષેત્ર હેઠળ આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન