ગુજરાતમાં હવે વરસાદનું જોર ક્યાં અને કેટલું રહેશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં હવે વરસાદનું જોર ક્યાં અને કેટલું રહેશે?
ગુજરાતમાં હવે વરસાદનું જોર ક્યાં અને કેટલું રહેશે?
પ્રકાશિત

ગઈકાલે હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ નોંધાયો હતો.

સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાત, ચોમાસું, વરસાદ, બીબીસી ગુજરાતી, gujarat rain, monsoon