વડોદરા ભારે વરસાદ હોસ્ટેલમાં પાણી ભરાયાં
વડોદરા ભારે વરસાદ હોસ્ટેલમાં પાણી ભરાયાં
પ્રકાશિત
વડોદરામાં ભારે વરસાદને કારણે સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા મધ્યરાત્રે સ્થિતિ ગંભીર બની હતી.
વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 100 છાત્રાઓ, 40 છાત્રો અને 10 શ્રમિકો સહિત કુલ 150 લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

ઇમેજ સ્રોત, Hardik



