મોરબી: 'ભાજપે મત માગવા આવવું નહીં', ગામોમાં આવાં બૅનર કેમ લાગ્યાં?

વીડિયો કૅપ્શન, મોરબી: 'ભાજપે મત માગવા આવવું નહીં', ગામોમાં આવાં બૅનર કેમ લાગ્યાં?
મોરબી: 'ભાજપે મત માગવા આવવું નહીં', ગામોમાં આવાં બૅનર કેમ લાગ્યાં?
પ્રકાશિત

મોરબી જિલ્લાના 25થી વધુ ગામોમાં ખેડૂતો અને ગ્રામજનોએ ભાજપના નેતાઓના પ્રવેશબંધીના બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે.

વીજલાઇન અને પોલના વળતરના મુદ્દે ખેડૂતોનું સત્યાગ્રહ આંદોલન યથાવત છે અને વધુ ગામો તેમાં જોડાઈ રહ્યા છે.

સરકારે વળતરની જાહેરાત કરી હોવા છતાં ખેડૂતો અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને આંદોલન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

મોરબી, morbi, gujarat, બીબીસી ગુજરાતી