યુક્રેનમાં જ્યારે એક વ્યક્તિ પાછળ પડ્યું ડ્રોન

વીડિયો કૅપ્શન, યુક્રેનમાં જ્યારે એક વ્યક્તિ પાછળ પડ્યું ડ્રોન
યુક્રેનમાં જ્યારે એક વ્યક્તિ પાછળ પડ્યું ડ્રોન
પ્રકાશિત

જીવ બચાવવા દોડતી એક વ્યક્તિનો ડ્રોન દ્વારા પીછો કરવામાં આવ્યો અને થોડી જ ક્ષણોમાં તેની નજીક વિસ્ફોટ થયો.

આ હુમલામાં વ્યક્તિ ઘાયલ થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

આ વીડિયો યુક્રેનના ખેરસૉન શહેરનો હોવાનું જણાવાયું છે.

યુક્રેને આ હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું છે, જ્યારે રશિયાએ આવા આરોપોને નકારી કાઢ્યા છે.

Ukraine, યુક્રેન, બીબીસી ગુજરાતી