હવામાન: ગુજરાતના કયા વિસ્તારોમાં હજુ પડી શકે છે ભારે વરસાદ?
હવામાન: ગુજરાતના કયા વિસ્તારોમાં હજુ પડી શકે છે ભારે વરસાદ?
પ્રકાશિત
છેલ્લા અઠવાડિયામાં ગુજરાતમાં નોંધાયેલા ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાતાં લોકોએ સમસ્યાનો સામનો કર્યો હતો.
ત્યારે હવે વરસાદે ગુજરાતમાં વિરામ લીધો છે અને લોકોમાં રાહતની લાગણી છે.
ગુજરાત પર આવેલી સિસ્ટમ હવે રાજ્યથી દૂર જઈ રહી છે.
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હાલ પણ ભારે વરસાદની સ્થિતિ છે. તેવામાં દૂર જઈ રહેલી આ સિસ્ટમની અસર રાજ્યમાં ચોમાસા પર કેવી થશે, કયા વિસ્તારોમાં હજુ પડી શકે છે ભારે વરસાદ?
અહેવાલ - દીપક ચુડાસમા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



