કયા વિસ્તારોમાં હજુ પડી શકે છે ભારે વરસાદ?, ગુજરાતથી દૂર જઈ રહી છે સિસ્ટમ
કયા વિસ્તારોમાં હજુ પડી શકે છે ભારે વરસાદ?, ગુજરાતથી દૂર જઈ રહી છે સિસ્ટમ
પ્રકાશિત
ગુજરાત પર આવેલી સિસ્ટમ હવે રાજ્યથી દૂર જઈ રહી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હાલ પણ ભારે વરસાદની સ્થિતિ છે. તેવામાં દૂર જઈ રહેલી આ સિસ્ટમની અસર રાજ્યમાં ચોમાસા પર કેવી થશે, કયા વિસ્તારોમાં હજુ પડી શકે છે ભારે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન