ફિલ્મમાં ઇન્ટિમેટ સીન માટે કેવી કેવી સાવધાની રાખવામાં આવે છે?

વીડિયો કૅપ્શન, ફિલ્મમાં ઇન્ટિમેટ સીન માટે કેવી કેવી સાવધાની રાખવામાં આવે છે?
ફિલ્મમાં ઇન્ટિમેટ સીન માટે કેવી કેવી સાવધાની રાખવામાં આવે છે?
પ્રકાશિત

શું લસ્ટ અને લવમાં શું ફરક હોય છે? ફિલ્મમાં ઇન્ટિમેટ સીન માટે કેવી કેવી સાવધાની રાખવામાં આવે છે? એ રૂમમાં કોણ કોણ હોય છે?

આ સહિત અનેક સવાલોના જવાબો તમને આ ઇન્ટરવ્યૂમાં સાંભળવા મળશે.

જુઓ ઓટીટી પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર આવેલી Lust Stories 3ની ટીમ સાથે સ્તુતિ ઘોષની મુલાકાત.

આ વિશેષ મુલાકાતમાં કિરણ રાવ, સિદ્ધાર્થ, અદિતિ અને વિશાલ ભારદ્વાજે ફિલ્મ અને તેની આસપાસ વણાયેલી બાબતો વિશે વાત કરી હતી.

ઍડિટ : સદફ ખાન

જુઓ ઓટીટી પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર આવેલી Lust Stories 3ની ટીમ સાથે સ્તુતિ ઘોષની મુલાકાત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન