ગુજરાતનાં એ મહિલા જેમણે દૂધ ભરાવીને એક વર્ષમાં રૂ. 40 લાખનો નફો કર્યો

વીડિયો કૅપ્શન, ગુજરાતનાં એ મહિલા જેમણે દૂધ ભરાવીને એક વર્ષમાં રૂ. 40 લાખનો નફો કર્યો
ગુજરાતનાં એ મહિલા જેમણે દૂધ ભરાવીને એક વર્ષમાં રૂ. 40 લાખનો નફો કર્યો
પ્રકાશિત

આ એ ગુજરાતી મહિલા છે, જેઓ પશુપાલનમાંથી વર્ષે લાખો રૂપિયાનો નફો મેળવી રહ્યાં છે.

આ બનાસકાંઠાના વડગામનાં ચિત્રોડાનાં મહિલાની કહાણી છે

એક સમયે માત્ર બે ગાય-ભેંસથી પશુપાલન શરૂ કરનારાં લીલાબહેન ચૌધરીએ જાત મહેનતના આધારે આખો તબેલો ઉભો કર્યો છે.

જેમાં અંદાજે દોઢસો કરતાં પણ વધુ ગાયો ભેંસો છે.

આ એ ગુજરાતી મહિલા છે, જેઓ પશુપાલનમાંથી વર્ષે લાખો રૂપિયાનો નફો મેળવી રહ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન