ધસમસતાં પાણીમાં હાથણીએ પોતાના મદનિયાનો જીવ બચાવ્યો
ધસમસતાં પાણીમાં હાથણીએ પોતાના મદનિયાનો જીવ બચાવ્યો
પ્રકાશિત
ઉત્તરાખંડના રામનગર-કૉર્બેટ વિસ્તારમાં માતા અને સંતાન વચ્ચેના પ્રેમાળ સંબંધની ઝાંખી જોવા મળી હતી.
લગભગ એક મહિનાનું મદનિયું કોસી નદીના પાણીના વહેણમાં તણાઈ રહ્યું હતું. ત્યારે તેને બચાવવા માટે હાથણી ધસમસતાં પાણીમાં આગળ વધી અને તેને સુરક્ષિત કિનારે લઈ ગઈ.
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર દીપ રાજવરે રેકૉર્ડ કરેલો આ ઘટનાક્રમને રેકૉર્ડ કર્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



