You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રોબૉટના આ થીમ પાર્કમાં શું ખાસ છે?
રોબૉટના આ થીમ પાર્કમાં શું ખાસ છે?
પ્રકાશિત
દક્ષિણ કોરિયામાં જોવા મળ્યા ડાન્સ અને બૉક્સિંગ કરતા રોબૉટ!
રાજધાની સેઉલમાં યોજાયેલા એક થીમ આધારિત પાર્કમાં હ્યુમનોઇડ રોબૉટ્સે બૉક્સિંગ મૅચ અને કે-પૉપ ડાન્સનું પ્રદર્શન કરી દર્શકોને આશ્ચર્યમાં મૂકી દીધા.
ગૅલેક્સી કૉર્પોરેશનના સી.ઈ.ઓ. ચોઈ યોંગ-હોએ જણાવ્યું કે, મને સ્વાભાવિક રીતે જ રોબૉટમાં રસ પડ્યો હતો અને મેં વિચાર્યું કે ભવિષ્યમાં રોબૉટ આપણા જીવનનો ભાગ બની રહ્યા છે ત્યારે તેમને બાળકો સામે આ રીતે રજૂ કરવા મજેદાર રહેશે.એ વિચાર સાથે મેં આ થીમ પાર્ક શરુ કર્યો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન