80 વર્ષના એ વિદેશી જેઓ ભારતની વાવોને સાફ કરી રહ્યા છે
80 વર્ષના એ વિદેશી જેઓ ભારતની વાવોને સાફ કરી રહ્યા છે
પ્રકાશિત
80 વર્ષ કૅરોન રોન્સલે છેલ્લા એક દાયકાથી જોધપુરની વિવિધ વાવ અને જળ સ્ત્રોતોની સફાઈ અને સંરક્ષણનું કામ કરી રહ્યા છે.
આયર્લૅન્ડથી આવેલા આ વૃદ્ધે રાજસ્થાનના રણમાં રહેલા પાણીના આ વારસાને બચાવવો એને જીવનનું લક્ષ્ય બનાવી લીધું.
એ પછીથી તેમની સફર કેવી રહી, તેમની કહાણી શું છે અને તેમણે કરેલા પ્રયાસથી લોકોએ કેવી પ્રેરણા લીધી તે વિશે જાણો આ ખાસ અહેવાલમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



