સોનમ વાંગચુકનાં પત્ની અને તેમનો સપૉર્ટ પિલર ગીતાંજલિ અંગમો કોણ છે?
સોનમ વાંગચુકનાં પત્ની અને તેમનો સપૉર્ટ પિલર ગીતાંજલિ અંગમો કોણ છે?
પ્રકાશિત
સોનમ વાંગચુક નવી દિલ્હીમાં અનશન ઉપર બેઠા, એ પછી તેમનાં પત્ની ગીતાંજલિ પણ આંદોલનમાં સક્રિય જણાયાં હતાં.
સોનમને દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલે લઈ જવાયા, ત્યારે સરકારના આ પગલાને પડકારતી અરજી તેમણે દિલ્હી હાઇકોર્ટમાં કરી હતી.
આંદોલનના એક દિવસ પહેલાં 19મી જુલાઈએ ગીતાંજલિએ કહ્યું હતું કે જો સંસદસભ્યો અને નેતાઓ સોનમ વાંગચુકને મળીને સંસદમાં શિક્ષણમાં સુધારનો મુદ્દો ઉઠાવવાની ખાતરી આપે, તો તેઓ અનશન છોડી દેશે.
ગીતાંજલિએ પોતે સંસદકૂચની આગેવાની કરવાની પણ જાહેરાત કરી હતી.
ત્યારે ગીતાંજલિ કોણ છે જાણો આ વીડિયોમાં

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



