દરિયાની વચ્ચે બોટોમાં ચીન અને ફિલિપાઇન્સના સૈનિકો વચ્ચે અથડામણ

વીડિયો કૅપ્શન, દરિયાની વચ્ચે બોટોમાં ચીન અને ફિલિપાઇન્સના સૈનિકો વચ્ચે અથડામણ
દરિયાની વચ્ચે બોટોમાં ચીન અને ફિલિપાઇન્સના સૈનિકો વચ્ચે અથડામણ
પ્રકાશિત

ફિલિપાઇન્સ અને ચીનના નૌકાસૈનિકો સામ-સામે આવી ગયા અને એકબીજા સાથે હિંસક ઝડપ થઈ.

આ ઘટના દક્ષિણ ચીનના દરિયામાં સેકન્ડ થોમસ શોલ ખાતે ઘટી હતી.

આ અંડર વૉટર રીફ ફિલિપાઇન્સના દરિયાઈ હદવિસ્તારમાં આવે છે, પરંતુ ચીન તેની ઉપર કબજાનો દાવો કરે છે.

બંને પક્ષો એક બીજા ઉપર ઉશ્કેરણીના આરોપ મૂકી રહ્યા છે. ફિલિપાઇન્સનું કહેવું છે કે આ ઝડપાઝપીમાં તેના એક સૈનિકને ઈજા થઈ છે.

ફિલિપાઇન્સ અને ચીનના નૌકાસૈનિકો સામ-સામે આવી ગયા અને એકબીજા સાથે હિંસક ઝડપ થઈ.

ઇમેજ સ્રોત, Armed Forces of the Philippines

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન