ગેમિંગની દુનિયામાં મહિલાઓની સંખ્યા તો વધી પરંતુ હજુ પણ તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે

ગેમિંગની દુનિયામાં મહિલાઓની સંખ્યા તો વધી પરંતુ હજુ પણ તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે
પ્રકાશિત

વાત ગેમિંગની દુનિયાની. એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે ઑનલાઇન ગેમિંગમાં લગભગ અડધી ગેમર્સ મહિલાઓ છે. મિડલ ઇસ્ટમાં પણ ઘણા મહિલાઓ ગેમિંગ કરે છે.

છતાં ઘણાં મહિલાઓ કહે છે કે તેમને સ્ટિરિયોટાઇપિંગ સામે જજૂમવું પડે છે.

તેમને પરેશાન કરાય છે. અને ઘણી પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આના પર જ જુઓ બીબીસી સંવાદદાતા ઇમાન મહોમ્મદનો અહેવાલ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન