પેલેસ્ટાઇનનાં બાળકો પર થતી 'હિંસા' મુદ્દે UNની તપાસમાં શું બહાર આવ્યું?

વીડિયો કૅપ્શન, પેલેસ્ટાઇનના બાળકો પર થતી 'હિંસા' મુદ્દે UNની તપાસમાં શું બહાર આવ્યું?
પેલેસ્ટાઇનનાં બાળકો પર થતી 'હિંસા' મુદ્દે UNની તપાસમાં શું બહાર આવ્યું?
પ્રકાશિત

પેલેસ્ટાઇનનાં બાળકો પર થઈ રહેલી 'હિંસા' મુદ્દે સંયુક્ત રાષ્ટ્રએ તપાસ હાથ ધરી હતી. આ તપાસ આયોગના અધ્યક્ષ જસ્ટિસ એસ. મુરલીધર સાથે બીબીસીના સંવાદદાતા જુગલ પુરોહિતે વાતચીત કરીને એ જાણવા પ્રયાસ કર્યો છે કે, તપાસમાં શું બહાર આવ્યું છે.

જસ્ટિસ મુરલીધરન, બીબીસી ગુજરાતી, સંયુક્ત રાષ્ટ્ર, પેલેસ્ટાઇન