પાકિસ્તાન: આ મહિલાઓ ભાગદોડ અને તણાવને ભૂલવા સંગીતની ધૂનમાં ખોવાઈ જાય છે
પાકિસ્તાન: આ મહિલાઓ ભાગદોડ અને તણાવને ભૂલવા સંગીતની ધૂનમાં ખોવાઈ જાય છે
પ્રકાશિત
કરાચીની મહિલાઓનો એક સમૂહ ભાગદોડ અને તણાવને ભૂલવા માટે સંગીત સમારોહનું આયોજન કરે છે.
અહીં મહિલાઓ એકત્ર થઈને સાથે મળીને ગીતો ગાય છે.
આ મેળાવડો તેમને નવા મિત્રો બનાવવાની તક આપે જ છે અને પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે સુરક્ષિત અને આનંદમય વાતાવરણ પણ પૂરું પાડે છે.
અહીં તેઓ ભારતીય ફિલ્મોનાં ગીતો પણ ગાય છે.
વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



