હાથીએ બસ ઉપર હુમલો કરી કાચ તોડી નાખ્યો

હાથીએ બસ ઉપર હુમલો કરી કાચ તોડી નાખ્યો
પ્રકાશિત

સોશિયલ મીડિયાઆ વાયરલ એક વીડિયોમાં હાથી તોફાન મચાવી રહ્યો છે.

ત્યાં હાથીએ બસનો કાચ તોડી નાખ્યો હતો અને બસને નુકશાન પહોંચાડ્યું હતું.

વાઇરલ થયેલો આ વીડિયો શ્રીલંકાનો છે.

જેમાં જોઈ શકાય છે કે એક બસની સામે આવેલા હાથીએ કેવી રીતે ઉત્પાત મચાવ્યો હતો.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન