ઓવેરિયન કૅન્સર માટેની આ નવી દવાને બાયૉલૉજિકલ મિસાઇલ કેમ કહેવાય છે?
ઓવેરિયન કૅન્સર માટેની આ નવી દવાને બાયૉલૉજિકલ મિસાઇલ કેમ કહેવાય છે?
પ્રકાશિત
ઓવેરિયન કૅન્સર માટે એક નવી દવા આવી છે.
આ ડ્રગ્સથી કરાતી સારવારને બાયૉલૉજિકલ મિસાઇલ કહેવામાં આવે છે.
જે આખા શરીરના બદલે માત્ર એ જગ્યા પર કામ કરે છે જ્યાં કૅન્સર છે.
આનાથી આડઅસરો થવાનું જોખમ ઘટી જાય છે. અમેરિકા અને યુરોપમાં આ દવા 2024થી મળતી હતી પણ હવે તે ઇંગ્લૅન્ડમાં પણ મળવા લાગી છે.
જોઈએ બીબીસીના હેલ્થ ઍન્ડ સાયન્સ સંવાદદાતા જૅમ્સ કેલેગરનો અહેવાલ....

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



