ઑસ્ટ્રેલિયા છોડી ભાવનગરમાં કૂતરાંની સેવા કરતાં મહિલા
ઑસ્ટ્રેલિયા છોડી ભાવનગરમાં કૂતરાંની સેવા કરતાં મહિલા
પ્રકાશિત
ઑસ્ટ્રેલિયાથી ભાવનગર પરત ફરેલાં રચનાબહેન પારેખે શ્વાનની સેવામાં એક નવું પગલું લીધું છે.
તેમણે રખડતાં અને બીમાર શ્વાનની સારસંભાળ માટે મોરચંદ ગામમાં 'સિમ્બા સેન્ચ્યુરી' શરૂ કરી છે.
અહીં 170થી વધુ શ્વાનને આશ્રય અપાયો છે, જ્યાં તેમને ભોજન, સારવાર અને ગરમીથી બચવા પંખા જેવી સુવિધા મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



