ભાવનગર : જ્યારે ધસમસતા પાણીમાં રમકડાની જેમ કાર તણાઈ
ભાવનગર : જ્યારે ધસમસતા પાણીમાં રમકડાની જેમ કાર તણાઈ
પ્રકાશિત
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ઓથા ગામે કાર પાણીમાં તણાઈ હતી.
ડોંગી નદીમાં તણાયેલી કારના અલગ અલગ વીડિયો પણ સામે આવ્યા હતા.
આગળ નાળું આવતાં કાર અટકી જતાં કારમાં સવાર લોકોનો બચાવ કરવામાં સફળતા મળી હતી.
સ્થાનિકોએ જઈને ઘટનાસ્થળે જઈને કારને નાળામાંથી બહાર નીકાળી હતી.
ભારે વરસાદને કારણે તંત્રએ પણ લોકોને પાણીના પ્રવાહથી દૂર રહેવા અપીલ કરી છે.




