ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે?
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો છે?
પ્રકાશિત
આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે એવી કેટલીક ચર્ચાઓ ચાલી રહી છે.
હવામાન વિભાગના મૉડલ મુજબ એક સિસ્ટમ બની શકે છે, પરંતુ તે વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા નહિવત્ છે.
અરબી સમુદ્રમાં બનનારી સિસ્ટમને કારણે ગુજરાતનું હવામાન પલટાશે? શું છે આગાહી?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



