ઇઝરાયલ સાથે સીઝફાયર થયું તો લેબનોનમાં કેવી રીતે ઉજવણી કરાઈ?

વીડિયો કૅપ્શન, ઇઝરાયલ સાથે સીઝફાયર થયું તો લેબનોનમાં કેવી રીતે ઉજવણી કરાઈ?
ઇઝરાયલ સાથે સીઝફાયર થયું તો લેબનોનમાં કેવી રીતે ઉજવણી કરાઈ?

લેબનોન અને ઈઝરાયલ વચ્ચે 10 દિવસનો યુદ્ધ વિરામ લાગુ થયું છે. ટેકનિકલ રીતે આ સંઘર્ષવિરામ ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે છે જે હિઝબુલ્લાહનું કેન્દ્ર છે.

આ સમજૂતી બાદ મોટી સંખ્યામાં વિસ્થાપિત લોકો પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. લેબનોન અને ઇઝરાયલ વચ્ચે અંદાજે 33 વર્ષ બાદ કૂટનૈતિક વાતચીત થઈ છે.

ત્યાર બાદ આ સંઘર્ષવિરામ લાગુ થયો છે. સંઘર્ષવિરામ લાગુ થયા બાદ લેબનોનના વિવિધ વિસ્તારોમાં લોકોએ રસ્તા પર આવીને ઉજવણી કરી હતી. ઝંડાઓ લહેરાવ્યા હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

બીબીસી ગુજરાતી ઇઝરાયલ સાથે સીઝફાયર થયું તો લેબનોનમાં કેવી રીતે ઉજવણી કરાઈ?

ઇમેજ સ્રોત, Reuters

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન