ગામનું નામ ઇસ્લામપુરથી બદલીને શ્રીરામપુર કરવાની ભલામણ, સ્થાનિકોએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, રાજસ્થાનમાં ગામનું નામ ઇસ્લામપુરથી બદલીને શ્રીરામપુર કરવાની ભલામણ, સ્થાનિકોએ શું કહ્યું
ગામનું નામ ઇસ્લામપુરથી બદલીને શ્રીરામપુર કરવાની ભલામણ, સ્થાનિકોએ શું કહ્યું?
પ્રકાશિત

રાજસ્થાનના ઝુંઝુનૂ જિલ્લાનું ગામ ઇસ્લામપુર આ દિવસોમાં રાજ્યની રાજનીતિ અને સામાજિક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

ગામનું નામ બદલીને શ્રીરામપુર કરવાની ભલામણ થયા બાદ તેની ચર્ચા ગામની ગલીઓથી લઈને રાજધાની જયપુર સુધી થઈ રહી છે.

એક પક્ષ આને સાંસ્કૃતિક ઓળખ સાથે જોડીને જુએ છે, જ્યારે બીજો પક્ષ આને ગામના ઇતિહાસ અને વારસા સાથે છેડછાડ ગણાવે છે. વધુ વિગત જુઓ આ ગ્રાઉન્ડ રિપોર્ટમાં

અહેવાલ: મોહરસિંહ મીણા

વીડિયો ઍડિટિંગ: નિમિત વત્સ

રાજસ્થાન, ગામ, શ્રીરામપુર, ઇસ્લામપુર, બીબીસી, ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન