You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કચ્છ : પતિનું અવસાન, માથે દેવું, આ મહિલાએ ટ્રૅક્ટર ચલાવીને કેવી રીતે પરિવારને સાચવ્યો?
કચ્છ : પતિનું અવસાન, માથે દેવું, આ મહિલાએ ટ્રૅક્ટર ચલાવીને કેવી રીતે પરિવારને સાચવ્યો?
પ્રકાશિત
શાંતાબહેન જે ટ્રૅક્ટર ચલાવી રહ્યા છે.
તેઓ 2002માં આર્થિક સંકટમાંથી ગુજરી રહ્યા હતા ત્યારબાદ તેમણે જે શીખ્યું જેને જોઈને લોકો દંગ રહી ગયા.
વર્ષ 2002 અકાળે પતિનાં મૃત્યુ અને બીમારીને કારણે શાંતાબહેન તથા તેમના પરિવાર ઉપર આર્થિક અને માનસિક સંકટ ઊભું થયું.
આ સમયે શાંતાબહેને હિંમતભેર ખેતીવાડીની જવાબદારી ઉપાડી.
શાંતાબહેન પહેલાં ટુ-વ્હીલર અને પછી ટ્રૅક્ટર ચલાવતાં પણ શીખ્યાં અને બાળકોને ભણાવી-ગણાવીને પગભર કર્યાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન