કૅન્સર સર્વાઇવર વિદ્યાર્થીએ 10મા ધોરણની પરીક્ષામાં 96.6 ટકા મેળવ્યા, કેવી રીતે કર્યો અભ્યાસ?

વીડિયો કૅપ્શન, Cancer Survivor વિદ્યાર્થીએ 10મા ધોરણની પરીક્ષામાં 96.6 ટકા મેળવ્યા, કેવી રીતે કર્યો અભ્યાસ?
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

15 એપ્રિલ 2026ના રોજ સીબીએસઈએ 10મા ધોરણનું પરિણામ જાહેર કર્યું.

તેમા દિલ્હીમાં રહેતા આરવે 96.6 ટકા પ્રાપ્ત થયા છે. પરંતુ આ કહાણી ફક્ત આ અંક મેળવવાની નહીં પણ એ સંઘર્ષ અને જીદની પણ છે જે આરવે બતાવી.

આરવને લિમ્ફોબ્લાસ્ટિક લિમ્ફોમા છે. આ એક પ્રકારનું કૅન્સર છે.

કીમોથેરેપીનો દુખાવો, દવાઓ અને નબળા થતા શરીરની સાથે આ રિઝલ્ટ મેળવવાની સફર સરળ નથી.

ધોરણ દસ, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન