તરણેતરના મેળામાં લાડુ ખાવાની સ્પર્ધા જીતનારે કેટલા લાડુ ખાધા?
તરણેતરના મેળામાં લાડુ ખાવાની સ્પર્ધા જીતનારે કેટલા લાડુ ખાધા?
પ્રકાશિત
આ પંગત કોઈ લગ્ન પ્રસંગમાં નહીં પણ ગુજરાતના ગ્રામિણ ઑલિમ્પિક્સમાં જોવા મળી હતી.
આ પણ એક સ્પર્ધા જ છે. જેમાં માત્ર લાડવા અને દાળ જ પીરસવામાં આવે છે એટલે કે લાડવા ખાવાની સ્પર્ધા છે.
લાડવા ખાવાની સ્પર્ધામાં કેટલા લાડવા ખાઈને કોણ વિજેતા બન્યું એ જુઓ આ વીડિયોમાં.