બંધારણની સાપસીડી બનાવી વિદ્યાર્થીઓને અધિકારો અને ફરજો સમજાવનારાં શિક્ષક

વીડિયો કૅપ્શન, બંધારણની સાપસીડી બનાવી વિદ્યાર્થીઓને અધિકારો અને ફરજો સમજાવનારાં શિક્ષક
બંધારણની સાપસીડી બનાવી વિદ્યાર્થીઓને અધિકારો અને ફરજો સમજાવનારાં શિક્ષક
પ્રકાશિત

ભારતનું બંધારણ શું છે અને તે આપણને શું શીખવે છે, આ અંગે આપણે બધા શાળામાં ભણ્યા છીએ, પરંતુ ઘણા ઓછા લોકોને તેના મહત્ત્વના અનુચ્છેદો અને બંધારણ ઘડાયાની પ્રક્રિયા તેના મહત્ત્વપૂર્ણ ભાગો વિશે જાણ છે.

બાળકોને તો શાળામાં આ વિષય સાવ સરળ રીતે સમજાઈ જાય તો જ નવાઈ, પણ એક એવાં શિક્ષિકા છે જેઓ ભારતના બંધારણમાં આલેખાયેલાં આપણાં મૂળભૂત અધિકારો અને ફરજો અંગે રમત-રમતમાં બાળકોને શીખવી રહ્યાં છે, અને એ પણ સાપસીડીની મદદથી.

જુઓ, તેમના અનોખા પ્રયાસ વિશેનો આ વીડિયો.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન