દુનિયા જહાન, કારના બદલે સાઇકલ પર સ્વિચ થવાનો સમય આવી ગયો છે?

સાઇકલ પરિવહનનો સસ્તો, હેલ્થી અને એન્વાયર્નમેન્ટ ફ્રેન્ડલી પર્યાય હોવાથી લોકોને ગમે છે.