જામનગરમાં વૃદ્ધ દંપતિના ઘરનું ડિમોલિશન

જામનગરમાં વૃદ્ધ દંપતિના ઘરનું ડિમોલિશન
પ્રકાશિત

જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ત્યારે જામનગરમાં ચાલેલા આ ડિમોલિશનને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.

તંત્ર દ્વારા આશરે 6 જેટલી પ્રૉપર્ટી પર કાર્યવાહી કરવામાં આવી હતી.

જાણો વધુ વિગત સમગ્ર અહેવાલમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન