You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોરબીના જેતપરમાં દસ દિવસથી ઉપવાસ કરતા ખેડૂતોની કેવી સ્થિતિ છે?
મોરબીના જેતપરમાં દસ દિવસથી ઉપવાસ કરતા ખેડૂતોની કેવી સ્થિતિ છે?
પ્રકાશિત
ખેતરમાં નંખાઈ રહેલા વીજથાંભલાના વિરોધમાં મોરબીના જેતપર ગામે કેટલાક ખેડૂતો ઉપવાસ પર બેઠા છે.
છેલ્લા દસેક દિવસથી ચાલી રહેલા આ આંદોલનમાં કેટલાક ખેડૂતોની તબિયત પણ કથળી રહી હોવાના અહેવાલો સામે આવ્યા હતા.
હાલ આ ખેડૂતો કેવી સ્થિતિમાં ઉપવાસ કરી રહ્યા છે અને તેઓ તેમની કઈ માગો પર અડગ છે તે જુઓ આ ખાસ ગ્રાઉન્ડ રિપોર્ટમાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન